diff --git a/README.md b/README.md index 9e510cf..90a7c1c 100644 --- a/README.md +++ b/README.md @@ -8,6 +8,7 @@ Git Commands - [Azərbaycanca versiya](READMEaz.md) - [বাংলা সংস্করণ](READMEbn.md) - [हिन्दी अनुवाद](READMEhi.md) +- [ગુજરાતી અનુવાદ](READMEguj.md) - [العربية](READMEar.md) ___ diff --git a/READMEguj.md b/READMEguj.md new file mode 100644 index 0000000..b478a06 --- /dev/null +++ b/READMEguj.md @@ -0,0 +1,84 @@ +Git આદેશો +============ + +## અનુવાદિત આવૃત્તિઓ +- [Versão em português](READMEpt.md) +- [Versión en español](READMEes.md) +- [Türkçe versiyon](READMEtr.md) +- [Azərbaycanca versiya](READMEaz.md) +- [বাংলা সংস্করণ](READMEbn.md) +- [हिन्दी अनुवाद](READMEhi.md) +- [العربية](READMEar.md) +- [ગુજરાતી અનુવાદ](READMEguj.md) + +*મારા વપરાતા સામાન્ય Git આદેશોની યાદી* + +**જો તમારે મારા Git aliases જોઈએ હોય, તો મારી `.bash_profile` અહીં જુઓ:** +[https://github.com/joshnh/bash\_profile/blob/master/.bash\_profile](https://github.com/joshnh/bash_profile/blob/master/.bash_profile) + +-- + +### પ્રોજેક્ટ મેળવવો અને બનાવવો + +| આદેશ | વર્ણન | +| ----------------------------------------------------------------- | -------------------------------- | +| `git init` | લોકલ Git રિપોઝિટરી શરૂ કરો | +| `git clone ssh://git@github.com/[username]/[repository-name].git` | રીમોટ રિપોઝિટરીની લોકલ નકલ બનાવો | + + +### આધારભૂત Snapshot લેનાં + +| આદેશ | વર્ણન | +| ---------------------------------- | ------------------------------------------- | +| `git status` | હાલત તપાસો | +| `git add [file-name.txt]` | ફાઇલને સ્ટેજિંગ એરિયામાં ઉમેરો | +| `git add -A` | બધી નવી અને બદલાયેલ ફાઇલો સ્ટેજ કરો | +| `git commit -m "[commit message]"` | ફેરફારો commit કરો | +| `git rm -r [file-name.txt]` | ફાઇલ અથવા ફોલ્ડર દૂર કરો | +| `git remote -v` | હાલ કાર્યરત ફોલ્ડર માટે રીમોટ રિપોઝિટરી જુઓ | + + +### શાખા (Branch) અને મર્જિંગ + +| આદેશ | વર્ણન | +| ---------------------------------------------------- | ----------------------------------------------------- | +| `git branch` | શાખાઓની યાદી જુઓ (અસ્તેરિસ્ક વર્તમાન શાખા દર્શાવે છે) | +| `git branch -a` | બધી શાખાઓ જુઓ (લોકલ અને રીમોટ) | +| `git branch [branch name]` | નવી શાખા બનાવો | +| `git branch -d [branch name]` | શાખા દૂર કરો | +| `git push origin --delete [branch name]` | રીમોટ શાખા દૂર કરો | +| `git checkout -b [branch name]` | નવી શાખા બનાવો અને તેમાં જાવ | +| `git checkout -b [branch name] origin/[branch name]` | રીમોટ શાખા ક્લોન કરો અને સ્વીચ કરો | +| `git branch -m [old name] [new name]` | લોકલ શાખાનું નામ બદલો | +| `git checkout [branch name]` | શાખા બદલો | +| `git checkout -` | છેલ્લી ચેકઆઉટ કરેલી શાખા પર પાછા જાઓ | +| `git checkout -- [file-name.txt]` | ફાઇલમાં કરેલા ફેરફારો રદ કરો | +| `git merge [branch name]` | એક શાખા બીજીમાં મર્જ કરો | +| `git merge [source] [target]` | નિર્ધારિત શાખા પર મર્જ કરો | +| `git stash` | કામ દરમિયાનના ફેરફારો છુપાવો | +| `git stash clear` | બધા stash દૂર કરો | +| `git stash pop` | છેલ્લો stash પાછો લાવો અને લાગૂ કરો | + + +### પ્રોજેક્ટ શેર અને અપડેટ કરવો + +| આદેશ | વર્ણન | +| --------------------------------------------------------------------------- | -------------------------------------- | +| `git push origin [branch name]` | શાખાને રીમોટ પર મોકલો | +| `git push -u origin [branch name]` | શાખા મોકલો અને એ ડિફોલ્ટ તરીકે સેટ કરો | +| `git push` | યાદ રહેલી શાખા માટે ફેરફારો મોકલો | +| `git push origin --delete [branch name]` | રીમોટ શાખા દૂર કરો | +| `git pull` | લોકલ રિપોઝિટરીને અપડેટ કરો | +| `git pull origin [branch name]` | રીમોટ રિપોઝિટરીમાંથી અપડેટ લો | +| `git remote add origin ssh://git@github.com/[username]/[repo-name].git` | રીમોટ રિપોઝિટરી ઉમેરો | +| `git remote set-url origin ssh://git@github.com/[username]/[repo-name].git` | રીમોટ URL બદલો | + + +### તપાસ અને તુલના + +| આદેશ | વર્ણન | +| ---------------------------- | ------------------------------ | +| `git log` | commit લોગ જુઓ | +| `git log --summary` | વિસ્તૃત લોગ જુઓ | +| `git log --oneline` | સરસ સંક્ષિપ્ત commit લિસ્ટ જુઓ | +| `git diff [source] [target]` | મર્જ કરતા પહેલા ફેરફારો જુઓ |